ગુજરાતી ગરબા માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે | Maa Pava Te Gadh Thi Utariya Mahakali Re | Garba September 14, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે , વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે , માં ચાંપા તે નેર ના ચાર ચૌટા મહાકાલી રે , ત્યાં માળી રે માંડ્યા હાટ , પાવાગઢ વાળી રે , ત્યાં માળીલો લાવે ફૂલડાં મહાકાલી રે , મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે , ત્યાં સોનીડો લાવે ઝૂમકા મહાકાળી રે , મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે , ત્યાં કુંભારી લાવે ગરબો મહાકાળી રે , મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે , ત્યાં સુથારી લાવે બાજોઠ મહાકાળી રે , મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે , ત્યાં દોશીડો લાવે ચુંદડી મહાકાળી રે , મારી અંબેમાં ભવાની ને કાજ ,પાવાગઢ વાળી રે , Maa Pava Te Gadhthi Utarya Lyrics Ambe Mahakali Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: