લગ્નગીત એક ભર રે જોબનીયામાં બેઠાં બેની | Ek Bhar Re Jobaniya Ma Betha Lagnageet Lyrics December 26, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબેન દાદા એ હસીને બોલાવિયાં (૨), કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨), એક ધોળો તે વર ના જોશો રે દાદા ધોળાને નિત નજરૂ લાગશે. (૨), એક કાળો તે વર ના જોશો રે કાકા કાળો તે કુટુમ્બ લજાવશે (૨), એક નીચો તે વર ના જોશો રે વીરા નીચો તો નિત્ય ઠેબે આવશે (૨), એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબેન દાદા એ હસીને બોલાવિયાં (૨), Ek Bhar Re Jobaniya Ma Betha Beni Baa Lyrics Gujarati Lagnageet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: