Das Sava BhagatPrachin Gujarati Bhajan અંગુઠો મરડીને પીયુને જગાડીયા | Angutho Mardi Ne Piyune Jagadiya Lyrics January 3, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે, ગોરી કહે તને શેની આવે ઉંઘ , આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે , વર ઠુઠોને અણઘડ પાંગળો રે, કન્યા તો વરવા વરને જાય , ઉમંગ ન માય નણદલ લેરીયું રે , વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે, મરાણો કાયાનો સરદાર, જુવોને નર નાર,નણદલ લેરીયું રે , પાંચ પારખ તો પેલા મુવા રે, નગરમાં હાટે થઈ હડતાલ , કરી જો વિચાર,નણદલ લેરીયું રે , કીડીની હડ બેઠે હાથી મુવો રે, કુંજરને પાડ્યો પગલા હેઠ , પોંચાડ્યો ઠેઠ, નણદલ લેરીયું રે , નીરવીઘને વર પરણીને આવીયા રે , કન્યા વર નાયા ભજવલ તીર , ધરી રહ્યા ધીર, નણદલ લેરીયું રે , નરતન નગરીમાં વીવા થયો રે , ત્યા કોઈ ન મળે નર કે નાર , થયો ઝણકાર,નણદલ લેરીયું રે , દાસ સવો કહે સુણી,છોયરો રે , સમજેથી જન્મ મરણ ભે જાય , ગુરુ ગમ ગાય, નણદલ લેરીયું રે , Angutho Mardi Ne Piyune Jagadiya Nanandal Leriyu Re Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: