Das Satar VaniNarayan SwamiNarayan Swami GujaratiPrabhatiya Bhajan હરિજન આવો હરિ ગુણ ગવાય છે | Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics June 20, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હરિજન આવો રે હરિ ગુણ ગવાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે , માત પિતા સુત બાંધવ દારા અંત સમયે કોઇ નહી થનારા ચેત સમજ મન કયાં અથડાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે , હરિ કથા, કીર્તન સતસંગ વિના પાપના પોટલા બંધાતા નિશ દિન પરનારી પરધન દેખીને લોભાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે , દાન ધર્મ કે દયા નહી દિલમાં શ્રધ્ધા ન રાખે શાસ્ત્ર વચનમાં ષડરિપુઓના ફંદે ફસાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે , સુગરા હોય તે શબ્દ વખાણે નુગરા જીવ મતા મતિ તાણે દાસ સતાર લેજો શબ્દો લુંટાય છે ભાવે ભજન કરો આયુષ્ય જાય છે હરિજન આવો રે , Harijan Aavo Hari Gun Gavay Chhe Lyrics Maran Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: