Gujarati BhajanMirabai Gujarati Bhajan હું તો પરણી પ્રીતમની સંગાથ | Hu To Parni Pritam Ni Sangath Lyrics August 17, 2019 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હું તો પરણી પ્રીતમની સંગાથ વ્હાલમજી, બીજાના મીંઢળ નહિ રે બાંધું…હું તો પરણી, ચાર ચાર જુગની ચોરીઓ ચીતરાવી રે, હું તો મંગળ વરતી બે ને ચાર…હું તો પરણી, રાજસી ભોજન જમવા નથી રે, અમે પ્રેમના ટુકડા માંગી ખાશું રે…હું તો પરણી, મોતીની માળા કામ ન આવે રે, અમે તુલસીની માળા પહેરી રહેશું રે…હું તો પરણી, હીર તણા ચીર કામ ન આવે રે, અમે ભાગવા પહેરીને ફરશું રે…હું તો પરણી, બાઈમીરા કહેપ્રભુ ગિરધર નાગર વ્હાલા, હૂ તો પ્રભુને ભજીને થઈ છું ન્યાલ રે…હું તો પરણી, Hu To Parni Pritam Sangath Bhajan Mirabai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: