Gujarati BhajanMirabai Gujarati BhajanPrachin Gujarati Bhajan જોશીડા જોશ જુવોને | Joshida Josh Juo Ne Lyrics April 26, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જોશીડા જોશ જુવોને , કે દા’ડે મળશે મુને કાન રે , દુઃખડા ની મારી વા’લા દુબળી થઇ છુ , પચીપચી થઈ છુ પીળી પાન રે, કે દા’ડે મળશે મુને કાન રે , દુ:ખડા મારા ડુંગર જેવડા , સુખડા છે મેરુ સમાન રે , કે દા’ડે મળશે મુને કાન રે , પ્રીત કરી ને વા’લે પાંગળા કીધા , બાણે વિંધ્યા છે મારા પ્રાણ રે , કે દા’ડે મળશે મુને કાન રે , બાઈ મીરા કહે પ્રભુ ગીરીધરના ગુણ , ચરણ કમળ ચિત ધ્યાનુ રે , કે દા’ડે મળશે મુને કાન રે , Joshida Josh Juo Ne Lyrics Mirabai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: