Desh Bhakti કરમસદનો કરમ યોગી સરદાર વલ્લભ આપણો | Sardar Patel Geet Lyrics April 20, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કરમસદનો કરમ યોગી લાડબાનો લાડલો , સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો , સાબરમતી ના સંત નો સાચો હતો એ સારથી , હિંદનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો , બોરસદનો બેરિસ્ટરને સેનાની સંગ્રામ નો , શિલ્પી યે નવું ભારત તણો સરદાર વલ્લભ આપણો , બ્રિટિશ હુકુમત હાકનારને હજારો વંદન હજો , ભારતનો ભડવીર એ સરદાર વલ્લભ આપણો , સરદાર તો સરદાર બસ આ દેશમાં એક જ હતા , એ નિર નરની આંખ સુણીને કંઈકના પગ ધ્રુજતા , ના મળે એવું કોઈ પણ એના વિરોધી વાતનું , આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું , એ હાક મારે ત્યાં વિરોધી ઘૂમતા કાપી જતા , તે દેશ દ્રોહીને દિવસના જોને તારલા દેખાડતા , ના મૂલ્ય કોઈ આકી શકે એની જન્મની રાતનું , આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું , Karamsad No Karam Yogi Lyrics Sardar Vallabhbhai Patel Geet પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: