Gujarati Lokgeet તું મારો દરિયો ને કાંઠો એ તુ | Tu Maro Dariyo Lyrics May 17, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 તું મારો દરિયો ને કાંઠો એ તુ , તું આખો દરિયો ને છાંટો એ તુ , તારી નઝર છે દરદ નું મલમ , દિલમાં ફસાયો એ કાંટો ય તુ , હર એક જનમથી માંગી કસમથી , ત્યારે મળી આવડી દોસ્તી , જીવવામાં જોડે પણ શ્વાસ છોડે , ત્યારેય સાથે જવું હોશ થી , તું મારો દરિયો ને કાંઠો એ તુ , તું આખો દરિયો ને છાંટો એ તુ , જીવવા છે જાદુ ભરેલા , સપનાઓ ચારેય આંખે , દુનિયાને કેવા’દે ઘેલા , એનો ધરમ એજ રાખે , એના સવાલોને કાને ના ધરતો , ક્યારેક દેશું જવાબો , એકબીજાને જ દેવાના થાશે , આ જીંદગીના હિસાબો , હર એક જનમથી માંગી કસમથી , ત્યારે મળી આવડી દોસ્તી , જીવવામાં જોડે પણ શ્વાસ છોડે , ત્યારેય સાથે જવું હોશ થી , તું મારો દરિયો ને કાંઠો એ તુ , તું આખો દરિયો ને છાંટો એ તુ , Tu Maro Dariyo Ne Lyrics New Gujarati Song Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: