Gujarati BhajanPrachin Gujarati Bhajan ભીતરનો ભેરુ મારો | Bhitar No Bheru Maro Lyrics April 26, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , મારગનો ચિંધનારો ભોમિયો ખોવાયો રે , વાટે વિસામો લેતા જોયો હોઈ તો કહેજો , ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , એનારે વિના મારી કાયા છે પાંગળી , આંખ છતાય મારી આંખો છે આંધળી , મારા રે સરવરીયાનો હંસલો રિસાયો રે , સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો , ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , તનડું રૂંધાણુ , મારું મનડું રૂંધાણુ , તાર તૂટયો રે અધવચ ભજન નંદવાણું , કપરી આંધીમાં મારો દીવડો ઝડ્પાયો રે , આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો , ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , Bhitar No Bheru Maro Lyrics Prachin Gurumukhi Bhajan પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: