ગુજરાતી ગરબા લળી લળી પાય લાગુ ( માં તુ ચૌદ ભુવન મા રેતી ) | Ladi Ladi Pay Lagu Lyrics September 7, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 લળી લળી પાય લાગુ , હે દયાળી દયાં માગુ રે મોગલ માડી , માં તુ ચૌદ ભુવન મા રેતી ઉડણ મા આભ લેતી, છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી, એ મેળો છે માં ને વ્હાલો નમી ને આઇ ને હાલો , આયલ ના વેણે હાલો માં મોગલ માડી, એ દાઢાળી દેવ એવી ગરજી સુણો અમારી અરજી, આગળ તમારી મરજી મોગલ માડી, દાન અલગારી કહે છે ભામીણા તોળા લે છે, તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી, Ladi Ladi Pay Lagu Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: