Narayan SwamiNarayan Swami GujaratiPrachin Gujarati BhajanRam Bhajan Gujarati રામને કેમ રીઝવશો રે જીવડા | Ramne Kem Rijavsho Jivda Lyrics November 14, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રામને કેમ રીઝવશો રે જીવડા જોને વાત વિચારી , જોને વાત વિચારી તારી કરણી લેને સંભારી , શું ખાધું શું પહેર્યું શું ઓઢયું કેટલી પરણ્યા નારી , એ પ્રભુજી નથી પુછવાના શ્રીમંત છો કે ભિખારી , કર્મ કર્યા ઘણાયે એવા જાણી જોઇને જ્ખમારી , ભૂંડે હાલે ભોગવવા પડશે નથી ઉગરવાની બારી , સંત શાસ્ત્રોને જ્ઞાની ધ્યાની પંડિત કહે છે પોકારી , નામ લીધાની નોંધ નીકળશે હૈયે જશો હારી , દાન પુણ્યને સંતની સેવા કરી લેજો સંસારી , જીવન જગમાં સફળ થાશે ખુશી થાશે ખરારી , હિતની વાત હૈયે ધરશે એની બુદ્ધિની બલિહારી , “પુરસોત્તમ” ગુરુ પ્રતાપે રઘુવીર લેશે ઉગારી , Ramne Kem Rijavsho Jivda Lyrics Narayan Swami Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: