Prachin Gujarati Bhajan વાડી રે માયલો લીલો લીલો ગાંજો | Vadi Re Maylo Lilo Lilo Ganjo Lyrics September 12, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો, ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ, વાડી રે માંયલો… જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે, કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ, વાડી રે માંયલો… ઢોલ નગારા ને રૂડી નોબતું રેં વાગે, બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ, વાડી રે માંયલો… મેંના બોલે પછી પોપટ બોલે બોલે, વન માં બોલે જીણા મોર વારી જાંઉ, વાડી રે માંયલો… નીત નીત ગુણલાં તેરાં ગાવે નથુરામ, પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ, વાડી રે માંયલો… Vadi Re Maylo Lilo Lilo Lyrics Lilo Lilo Ganjo Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: