https://amzn.to/46sNAa0
રામ નામ રસ પીજૈ,
મનવા રામ નામ રસ પીજૈ,
તજ કુસંગ સતસંગ બૈઠ નિત,
હરિ ચર્ચા સુણી લીજૈ, …મનવા,
કામ ક્રોધ મદ લોભ મોહકુ,
બહા ચિત્ત સે દીજૈ , …મનવા,
મીરા કે પ્રભુ ગિરધર નાગુણ,
તાહીકે રંગમેં ભીંજે , …મનવા,
-મીરાંબાઈ,