ગુજરાતી ગરબા ચપટી ભરી ચોખા ને | Chapti Bhari Chokha Ne Garba Lyrics September 26, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો શ્રીફળની જોડ લઈએ રે હાલો હાલો પાવાગઢ જઈએ રે, માને મંદિરીયે સુથારી આવે, સુથારી આવે માના બાજોઠ લઈ આવે, બાજોઠની જોડ લઈને રે… હાલો, માને મંદિરીયે કસુંબી આવે, કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે, ચૂંદડીની જોડ અમે લઈએ રે….. હાલો, માને મંદિરીયે સોનીડો આવે, સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે, ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો, માને મંદિરીયે માળીડો આવે, માળીડો આવે, માના ગજરા લઈ આવે, ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો, માને મંદિરીયે ઘાંચીડો આવે, ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે, દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો, Chapti Bhari Chokha Garba Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: