ગુજરાતી ગરબા પરથમ સમરું સરસ્વતી ને | Paratham Samaru Saraswati Ne Garba Lyrics September 23, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 પરથમ સમરું સરસ્વતી ને ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં, હે અલબેલી સૌ જોગણી ને ગરબે રમવા જાય હો હો.. હે અલબેલી સૌ જોગણી ને ગરબે રમવા જાય હે રમવા નીસર્યા માં, પરથમ સમરૂં સરસ્વતી ને ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં, સોના ગરબો શિરે ધર્યો ને રમતા બાંધ્યો રંગ હો હો શંખલપુર ના ચોક માં ને ચોસઠ બેનું સંગ હે રમવા નીસર્યા માં, પરથમ સમરૂં સરસ્વતી ને ગુણપત લાગુ પાય હે રમવા નીસર્યા માં, Paratham Samaru Saraswati Ne Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: