Das Satar VaniNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan આ ચાલી ભરવાને પાણી | Hu To Aa Chali Bharvane Pani Lyrics March 15, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હું તો આ ચાલી ભરવાને પાણી , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , છોડી પિયરીયું મારે જાવું સાસરીયે , તેમાં સરમ મને સાની , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , હવે પીયુજી વિના ઘડીએ ના ચાલે , વીતી જાશે આ જુવાની , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , ઇંગલા પિંગલા નો મારગ છોડી, હું સુસમણા માર્ગ જવાની , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , ઉધમુધ કુવો બેની ગગનમંડલ માં, એમાં અમૃત ભર્યું છે પાણી , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , અધળ પધળમાં ગુરુજી બિરાજે , એની પૂરી મળી છે એંધાણી , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , “દાસ સતાર” કહે ગુરું અનવર મળીયા , એવી વાતું બતાવી સાની સાની , મને બોલાવે સદગુરૂ જ્ઞાની , Hu To Aa Chali Bharva Pani Lyrics Das Satar Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: