Gujarati GazalNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan ખુશી દેજે જમાનાને | Khushi Deje Jamana Ne Lyrics February 20, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ખુશી દેજે જમાનાને,મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે , સદાયે દુઃખમાં મલકે, મને એવા સ્વજન દેજે ખિઝાંમાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે , જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક હો, હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે , હું મુક્તિનો ચાહક છુ , મને બંધન નથી ગમતા , કમળ બિડાય તે પહેલા , ભ્રમર ને ઉડાન દેજે , સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું, અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે , ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની, રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે , Khushi Deje Jamanane Lyrics Hu Mukti No chahak Chu Gazal Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: