ઘડી એક નહિ જાય રે તુમ દર્શન બિન મોય,
ઘડી એક નહિ જાય રે તુમ દર્શન બિન મોય,
તુમ  હો  મેરે પ્રાણ  જી કાંસુ  જીવણ  હોય,
ધાન ન ભાવે નીંદ ના આવે બિરહ સતાવે મોય,
ઘાયલ સી ઘુમત ફીરુ  મેરો દરદ ન જાણે  કોઈ,
દિવસ તો ખાઈ ગવાઈયો રેણ ગવાઈ સોય,
પ્રાણ ગવાયા ઝરતા રે   નૈન ગવાયા રોઈ,
જો મૈં એસી જાણતી રે પ્રીતિ કિયા દુઃખ હોઈ,
નગર ઢંઢેરા ફેરતી  રે  પ્રીતિ કરો  મત  કોઈ,
પથ  નિહારું  ડગર  બુહારુ  ઉભી  મારગ  જોઈ,
મીરાકહે પ્રભુ કબમિલોગે તુમમિલિયાસુખહોઈ,
-મીરાંબાઈ,
