ત્રિગુણી તોરણીયા બંધાવો | Triguni Toraniya Bandhavo Lyrics

0
ત્રિગુણી તોરણીયા રે બંધાવો રે સાહેલી મોરી પાંચ રે તત્વનો માંડવો રે. ગુણનામના ગુણેશજી બેસાડીયા પ્રેમની પીઠી ચોળાય વર નું નામ અજર અમર છે આવા ગીતડીયા રે ગવાય રે સાહેલી મોરી પાંચ રે… પાંચ સાત સાહેલી મળી જાનુ સાબદી...

વા’લમ વધામણાં હો | Valam Vadhamana Ho Lyrics

0
વા'લમ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ આનંદ વધામણાં હો આજે, સ્વામીને હર્ષે વધાવીએ વનવનનાં ફૂલડાંના રંગ રંગના હારથી, ગંગા ને યમુનાની શત શત હો ધારથી, અનંતના પૂજનથી હો..સ્વામીને લાખ લાખ તારલાના ઝગમગતા હીરથી, લાખ લાખ ચાંદલાના...

હંસલા હાલો રે હવે | Hansala Halo Re Hale Lyrics

0
હંસલા હાલો રે હવે , મોતીડા નહીં રે મળે, આ તો ઝાંઝવાના પાણી ,આશા જુઠી રે બંધાણી , મોતીડાં નહી રે મળે , ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો, વાયરો...

અમારા અવગુણ રે | Amara Avgun Re Lyrics

0
અમારા અવગુણ રે, ગુરુજીના ગુણ ઘણા રે , ગુરુજી … અમારા અવગુણ સમું મત જોઈ , અમારા અવગુણ , ગુરુજીના ગુણ ઘણા રે , ગુરુજી મારો દીવો રે , ગુરુજી મારો દેવતા રે , ગુરુજી...

જોશીડા જોશ જુવોને | Joshida Josh Juo Ne Lyrics

0
જોશીડા જોશ જુવોને , કે દા'ડે મળશે મુને કાન રે , દુઃખડા ની મારી વા'લા દુબળી થઇ છુ , પચીપચી થઈ છુ પીળી પાન રે, કે દા'ડે મળશે મુને કાન રે , દુ:ખડા મારા ડુંગર જેવડા...

જોશી રે મારા જોશ તો જુઓ | Joshi Re Mara Josh To Juo Lyrics

0
જોશી રે મારા જોશ તો જુઓ ને , કે દા'ડે મળશે ઘેલો કાન ? , આ કાંઠે ગંગા વ્હાલા , ઓલે કાંઠે જમુના , ને વચમાં છે ગોકુલ ગામ , જોશી રે મારા જોશ તો...

ભીતરનો ભેરુ મારો | Bhitar No Bheru Maro Lyrics

0
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , મારગનો ચિંધનારો ભોમિયો ખોવાયો રે , વાટે વિસામો લેતા જોયો હોઈ તો કહેજો , ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો , એનારે વિના મારી કાયા છે પાંગળી , આંખ છતાય મારી...

ગગન ગઢ રમવાને હાલો | Gagan Gadh Ramvane Halo Lyrics

0
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી વાલમ પર જાવું હુ વારી , ગગન ગઢ … બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી જુગતીથી તમે જોઈલો અંતરજામી ,...

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી | Sadguru Na Charan Ma Lyrics

0
સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી કદીયે ના ભાળી મે તો રૈન અંધારી સદગુરૂ ના ચરણ મા , ફટક ફટક મે ફોડયા ફટાકા, ભજન ભડાકે પાયા આંનદ અપારા સદગુરૂ ના ચરણ મા, તન કર ગોળાને...

હે જી મને જીણો જીણો નાદ સંભળાય | Guruji Mara Aave Chhe Lyrics

0
હે જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે... હે જી એના સવારીના સુર સંભળાય હે જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે… નયન થી નીરખતા ત્યાં તો વાલો લાગે દૂર ઓહમ સોહમ...
error: Content is protected !!