ખુશી દેજે જમાનાને | Khushi Deje Jamana Ne Lyrics

0
ખુશી દેજે જમાનાને,મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે , સદાયે દુઃખમાં મલકે, મને એવા સ્વજન દેજે ખિઝાંમાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે , જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક...

જીંદગી દેને વાલે સુન | Jindagi Dene Vale Sun Lyrics

0
જીંદગી દેને વાલે સુન, તેરી દુનિયાસે જી ભર ગયા હૈ, મેં યહાં જીતે જી મર ગયા, જીંદગી દેને વાલે સુન, રાત કટતી નહીં દિન ગુજરતા નહીં, જખ્મ એસા દિયા હૈ કિ, ભરતા નહીં, આંખ વિરાન...

પંખીડાને આ પીંજરુ | Pankhida Ne Aa Pinjaru Lyrics

0
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે , બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે, ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો, અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો, અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે, બહુ એ સમજાવ્યું...
error: Content is protected !!