આજ વગડાવો વગડાવો રૂડાં | Aaj Vagadavo Vagadavo Lagnageet Lyrics

0
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ, હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ, આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે, સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે, મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ, વગડાવો વગડાવો રૂડાં...

નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે | Nadi Kinare Raivar Patang Udade

0
નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને...

ગામને ગોંદરે બે નાળિયેરી | Gaam Ne Gondre Be Naliyeri Lyrics

0
માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી, શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી, ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી, મારા મગનભાઈ સાડી...

બાગમાં છંટાવો | Bagma Chantavo Kaju Kevdo Lyrics

0
બાગમાં છંટાવો કાજુ કેવડો વાડીમાં રોપાવો નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો, છગનભાઈનો કુંવર કાજુ કેવડો મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો, કેવડિયે તે લાગ્યાં ઝાઝાં ફૂલડાં ફૂલ એટલાં જમાઈરાજનાં મૂલ રે છંટાવો કાજુ કેવડો, કેવડિયે તે આવ્યાં નવલાં...

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો | Dada Ena Dagle Dagle Lyrics

0
દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે દાતણ કરશે બાળાવરની જાન રે, દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે નાવણ કરશે બાળાવરની જાન રે, દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે ભોજન કરશે બાળાવરની જાન રે, દાદા...

નવે નગરથી જોડ ચુંદડી | Nave Nagarthi Jod Chundadi Lyrics

0
નવે નગરથી જોડ ચુંદડી વાપરી, આવી રે અમારે દેશ રે, વોરો રે દાદા ચુંદડી, ચુદડીયુંને ચારે છેડે ઘુઘરી, વચમાં તે ટાંકેલા ઝીણા મોર રે, વોરો રે દાદા ચુંદડી, શંકેલું તો ઘમકે રૂડી ઘુઘરી, ઉખેડું તો ટહૂકે ઝીણા મોર...

વાગે છે વેણુ ને વાગે વાંસલડી | Vage Chhe Venu Ne Vage Chhe Vansaladi...

0
વાગે છે વેણુ ને વાગે વાંસલડી રાધા બેનીના વિવાહ આદર્યા, કાકા વીનવીએ કિશોરભાઈ તમને રૂડા માંડવડા બંધાવજો, માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો રાધા બેનીના વિવાહ આદર્યા, માસી વીનવીએ હિનાબેન તમને નવલા ઝવેરી તેડાવજો, ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો રાધા બેનીના...

એક ભર રે જોબનીયામાં બેઠાં બેની | Ek Bhar Re Jobaniya Ma Betha Lagnageet...

0
એક ભર રે જોબનીયામાં બેઠાં બેનીબેન દાદા એ હસીને બોલાવિયાં (૨), કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨), એક ધોળો તે વર ના જોશો રે દાદા ધોળાને નિત નજરૂ લાગશે. (૨), એક...

એક નીચો તે વર ના જોશો | Ek Uncho Te Var Na Josho Lyrics

0
એક તે રાજને દ્વારે રમંતા બેનીબા દાદે તે હસીને બોલાવિયાં, કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી આખંલડી રે જળે તે ભરી, નથી નથી દાદા મારી દેહ જ દુબળી નથી રે આંખલડી જળે ભરી, એક ઊંચો...

દરિયાના બેટમાં સાંઢણી | Dariyana Bet Ma Sandhadi Lyrics

0
દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે સાંઢણીયે સોનુ મંગાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ સાંઢણી ઝોકારો માણારાજ, ઈ રે સાંઢણીયે રૂપું મંગાવો...
error: Content is protected !!