તેરો કોઈ નહિ || Tero Koi Nahi Lyrics || Bhajan Lyrics

0
253
તેરો કોઈ નહિ રોકણહાર મગન હુઈ મીરા ચલી,

લાજ  શરમ કુલ કી મર્યાદા શિરસે  દૂર  કરી,
માન અપમાન દોઉ ધર પટકે નીકળી જ્ઞાન ગલી,

ઉંચી અટરીયા લાલ કિવડિયા,નિર્ગુણ સેજ બીછી,
પંચરંગી  ઝાલર શુભ સોહે  ફૂલની  ફૂલ કળી,

બાજુબંધ  કડલાં   સોહે   સિંદૂર  માંગ   ભરી,
સુમિરન થાળ હાથમાં લીન્હો શોભા અધિક ખરી,

સેજ  સુશુમણા મીરા સોહે શુભ  હે આજ  ઘડી,
તુમ જાઓ રાણા ઘર અપને મેરી થારી નહિ સરી,

-મીરાંબાઈ,



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here