નાગર નંદા રે || Nagar Nanda Re Lyrics || Bhajan Lyrics

0
174
નાગર  નંદા  રે,..
મુગુટ પર વારી જાઉં,…નાગર નંદા રે,

વનસ્પતિ મેં તુલસી બડી હે,
નદિયન મેં બડી ગંગા,…નાગર નંદા રે,

સબ દેવનમેં શિવજી બડે હે,
તારન મેં  બડા ચંદા ,…નાગર નંદા રે,

સબ ભકતોમેં ભરથરી બડે હે,
શરણ રાખો ગોવિંદા,…નાગર નંદા રે,

મીરાંકે પ્રભુ ગિરધર ના ગુંણ,
ચરણકમળ ચિત્ત ફંદા,…નાગર નંદા રે,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here