રામ નામ સાકર કટકા || Ram Name Sakar Katka Lyrics || Bhajan Lyrics

0
1384
રામ નામ સાકર કટકા
હારે મુખ આવે અમીરસ ઘટકા,

હારે જેને રામ ભજન પ્રીત થોડી
તેની જીભલડી લ્યોને તોડી

હારે જેણે રામ તણા ગુણ ગાયા
તેણે જમ ના માર ન ખાયા

હારે ગુણ ગાયછે મીરાંબાઈ
તમે હરિચરણે જાઓ ધાઈ

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here