અબ તેરો દાવ લગો હે,
ભજ લે સુંદર શ્યામ ,… અબ તેરો,
ગણિકા તારણ વિષ ઓધારણ,
સબકે પુરણ કામ ,… અબ તેરો,
પ્રભુ ભજન મેં નિશદિન રાચી,
પલ પલ કરું પ્રણામ ,… અબ તેરો,
ગાઈ ગાઈ પ્રભુકો મેં રિઝાઉં,
નૃત્ય કરત ઘનશયામ ,… અબ તેરો,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમળ નિજ ધામ ,… અબ તેરો,
-મીરાંબાઈ,