Gujarati BhajanMirabai Gujarati Bhajanપ્રભુજી મન માંને || Prabhuji Man Mane Lyrics || Bhajan Lyrics August 20, 20190202FacebookWhatsAppPinterest પ્રભુજી મન માંને જબ તાર,નદીયાં ગહરી નાવ પુરાની,અબ કૈસે ઉતરું પાર ,….પ્રભુજી મન માંને,વેદ પુરાણ સબકુસ દેખે,અંત ના લાગે પાર ,….પ્રભુજી મન માંને,મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,નામ નિરંતર સાર ,….પ્રભુજી મન માંને,-મીરાંબાઈ,Share this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelated