બંસીવાલા આજો મ્હારે દેશ,
તારી સાંવરી સુરત વ્હાલો વેશ,
આઉં આઉં કર ગયા સવારા કર ગયા કોલ અનેક,
ગિણત ગિણત ઘીસ ગઈ મ્હારી આંગળીયા રી રેખ,
મેઁ બૈરાંગણ આદિ કીજી થારે મ્હારે કબકો સ્નેહ,
બિન પાણી બિન સાબુન સાંવરા હોગઈ સફેદ,
જોગણ હોઈ જંગલ સબ ફેરુ તેરે નામકા પાયા ભેસ,
તેરી સુરત કે કારણ મેને ધર લિયા ભગવા વેશ,
મોર મુગટ પીતાંબર સોહે, ઘુંઘર વાળા કેશ,
મીરા કહે ગિરધર મિલિયા દુનોઉ બઢે સનેહ,
-મીરાબાઈ,