મરી જાવું માયાને મેલી || Mari Javu Maya Ne Meli Lyrics || Bhajan Lyrics

0
455
મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી રે,…મરી જાવું,

કોઈ બનાવે બાગ બગીચા,
કોઈ બનાવે હવેલી રે ,
ધાઈ ધુતી ધન ભેળું કરે કોઈ,
પાંચ પચીચની થેલી રે ,…મરી જાવું,

કેસર વરણી કાય સુંદર,
માહી ઉગી વિષ વેલી રે,
મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે,…મરી જાવું,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here