આજ વગડાવો વગડાવો રૂડાં | Aaj Vagadavo Vagadavo Lagnageet Lyrics

0
38
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ,
હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ,
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે,
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ…
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે,
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે,
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર,
વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ…
Aaj Vagadavo Vagadavo Ruda Lyrics
Gujarati Lagnageet Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here