શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયેતેત્રીશ કરોડ કંઈ બોલીયે ,ઓહંગ સોહંગ સ્વામીઅજપાજાપ કંઈ બોલીયે,અખંડ તો વેદ કંઈ બોલીયે,કાયમ તો દેશ કંઈ બોલીયે,ઘોડો તો નીકળંગ કંઈ બોલીયેગતકો પ્રણામ કંઈ બોલીયે,.પ્રેમના બંધણા પાંચ...
એ ઢોલ ધરમના || Ae Dhol Dharamna Lyrics || Bhajan Lyrics
એ ઢોલ ધરમના જે દી વાગશે રેએવા વેમળ વાય રે,એવા શુરા રે શુરા શબ્દોમાં ચાલશે,પચ્છિમ ધરાની માય રે એ...ઢોલએ પ્રથમ પાટ પ્રકાશ હોંશેબળી રાજાને દ્વાર રે.એવી તારુડી સોને તારશે,દેવ તણા દરબાર...
યુધિષ્ઠિર પૂછે રે || Yudhishthir Puchhe Re Lyrics || Bhajan Lyrics
યુધિષ્ઠિર પૂછે રે રાય જી.તમે સાંભળો રૂષિરાય સાંભળોને મોટા દેવ.એવો નિજિયા ધરમ અમને દીજિયે રે હા,એક અંગના કરો નવ નવ ટુકડા રે.અને શીશ ઉતારી ધરણીએ ધરજો રે હા.કહે ઋષિ મારકંડ તમે...