મેરે હદયે બેસોજી || Mere Hridaye Besoji Lyrics || Bhajan Lyrics
મેરે હદયે બેસોજી દીનાનાથ,મૈ અબ ના બિસારુંગી,...(2)મીરા ઉતરી મહલસે રે.છાપે તિલક લગાયપાયન બાંધે ઘૂંઘરું રે.હાથમે લિયે હૈ સિતાર...મૈ અબસાસ નંદનીયા યો ઉઠ બોલીદેવન શીશ નામય,મીરા કહી માથા વહી નવાંઉજહાં પાઉ દીનાનાથ...મૈ...
રામ સીતાપતિ તારી || Ram Sitapati Tari Lyrics || Bhajan Lyrics
રામ સીતાપતિ તારી લેહ લાગીહો તમને ભજેથી મારી ભીડ ભાંગી,..રામઘરનો તે ધંધો મને નથી ગમતોસાધુ સંગાતે મારી પ્રીત બાંધી,..રામકામકાજ છોડ્યા મેંતો લોકલાજ મેલીપ્રેમ મગન માં હું તો રાજી રે...રામઅજ્ઞાનની કોટડીમાં ઉંઘ...
ધ્યાન ધણીકેરું || Dhyan Dhani Keru Lyrics || Bhajan Lyrics
ધ્યાન ધણીકેરું ધરવું રે બીજું મારે શુંકરવું રે.શું કરવુંરે સુંદરશ્યામ બીજાને મારે શુંકરવું રે.નિત્ય ઉઠીને અમે નાહિયે ન ધોઈએ રે.ધ્યાન ધણી તણું ધરીયે રે....બીજું મારેસંસારસાગર મહાજાળ ભરિયો રે વાલાતારા ભરોસે અમે તરીયે...
દવ તો લાગેલ || Dav To Lagel lyrics || Bhajan lyrics
દવ તો લાગેલ ડુંગર મેં.કહોને ઓધાજી હવે કેમ કરીયે,કેમ તે કરીએ અમે કેમ કરીયેદવ તો લાગેલ ડુંગર મેં....(2)હાલવા જઇયે તો વ્હાલા હાલી ન શકીયેબેસીરહીયે તો અમે બળી મરીયે રે...કહોનેઆ રે વસ્તીએ...
જ્ઞાનકટારી મારી || Gyankatari Mari Lyrics || Bhajan Lyrics
જ્ઞાનકટારી મારી અમનેપ્રેમ પ્રેમકટારી મારી રે.મારે આંગણે રે રામજીતપસીઓ રે તપે રે.....કાને કુંડળ જટાધારી રે.રાણાજી અમને...જ્ઞાનકટારી,મકનોસે હાથી રામજી લાલ અંબાડીરેઅંકુશ દઈ દઈ હારી રે....રાણાજીખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રેએવી છે ભક્તિ અમારી...
રાણાજી તે ઝહર દિયો || Ranaji Te Zahar Diyo Lyrics || Bhajan Lyrics
રાણાજી તે ઝહર દિયો મૈં જાનીજબ લગ કંચન કસીયે નાહીહોત ના બારા પાની,...લોકલાજ કુળ કાન જગતકી,બહાઈ દીની જૈસે પાની...રાણાજીઅપને ઘરકા પરદા કરલેમૈં અબલા બૌરાની,તસકર તીર લગ્યો મેરે હિવરેગરક ગયો સન કાની.....રાણાજીમીરા પ્રભુકે...
આજ મારી મિજબાની || Aaj Mari Mijbani Lyrics || Bhajan Lyrics
આજ મારી મિજબાની છે રાજ.મારા ઘેર આવોને મહારાજ,..(2)ઉંચા રે બાજોઠ ઢળાવુંઅપને હાથસે ગ્રાસ ભરાવું...આજઠંડા જળ જારી ભરી લાવુંરુચિ રુચિ પાવના મહારાજ...આજબહુ મેવા પકવાન મીઠાઈશાક છત્રીસે જુગતે બનાવું,..આજઉભી ઉભી ચામર ઢોળું રાજલાગો...
બલિહારી રસિયા || Balihari Rasiya Lyrics || Bhajan Lyrics
બલિહારી રસિયા ગિરધારીસુંદિરશ્યામ હો તજી અમને,મથુરાના વાસી આવા ન બનીયેજી,(2)વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,વ્રજ વાટ લાગે હવે ખારી,..સુંદિર શ્યામજમુનાનો કાંઠો વાલા ખાવાને દોડે છેઅકળાવી દે છે હવે ભારી,...સુંદિર શ્યામવૃંદાવન કેરી શોભા...
હરિ મારે હૃદયે || Hari Mara Hridaye Lyrics || Bhajan Lyrics
હરિ મારે હૃદયે રહેજોપ્રભુ મારી પાસે રહેજોજોજો ન્યારા થાતાં રે મનેતે દિનનો વિશ્વાસ છે,.(2)ધનાભગતે ખેતર ખેડ્યુંવેળુ વાવી ઘેર આવ્યા રેસંતજનોના પાત્ર પૂર્યાઘઉંના ગાડા ઘેર લાવ્યારે..મનેજુના ગઢના ચોકમાંનાગરે હાંસી કીધી રેનરસૈયાની હૂંડી...
વહારુ મારા વીરા રે || Vaharu Mara Vira re Lyrics || Bhajan Lyrics
વહારુ મારા વીરા રેસંગ ન કરીયે નીચનો રે જી.નીચપણું નિશ્યે નરકે લઈ જાય,(2)આંકડિયા ના દુધ રેઅતિ ઘણા ઉજળા રે જી.તેનેપીધે તરતમૃત્યુ થાય...વહારુગરવી ગાયના દૂધ રેઅતિ ઘણા મીઠડાં રે જી.સાકરભેળે સ્વાદ અદકેરોથાય,..વહારુબાવળ તો...