હરિચરણ ચિત્ત દીજોજી || Haricharan Chit Deejoji Lyrics || Bhajan Lyrics
હરિચરણ ચિત્ત દીજોજી,મ્હારી સુધ જ્યું જાનો ત્યું લીજોજી,પલ પલ ઉભી પંથ નિહારું,દરસન મને દીજોજી,...હરિચરણ,મેં તો બહુ અવગુણ વળી,અવગુણ ચિત્ત મત લૈજ્યોજી,..હરિચરણ,મૈં તો દાસી ત્હારે ચરન કી,મિલ બીછડન મત કીજોજી ,..હરિચરણ,મીરા કે...
હાં રે હરિ વસે છે || Haa Re Hari Vase Chhe Lyrics ||...
હાં રે હરિ વસે છે હરિના જનમાં,હાં રે તમે શું કરશો જઈ વનમાં રેં,..હરિ વસે,ભેખ ધરી તમે શીદ ભટકો છો,પ્રભુ નથી જંગલ કે વન માં રેં,..હરિ વસે,કાશી જાઓ કે તમે ગંગાજી...
હરિ મને પાર ઉતાર || Hari Mane Par Utar Lyrics || Bhajan Lyrics
હરિ મને પાર ઉતાર,નમી નમી વિનતિ કરું છું,જગતમાં જનમીને બહુ દુઃખ દેખ્યા,સંસાર શોક નિવાર,....નમી નમી,કષ્ટ આપે મને કર્મના બંધન,દૂર તું કર કિરતાર ,.....નમી નમી,આ સઁસાર વહ્યો વહ્યો જાય છે,લક્ષ ચૌરાશી ધાર ...
હરિ તુમ હરો || Hari Tum Haro Lyrics || Bhajan Lyrics
હરિ તુમ હરો જન કી ભીર,દ્રોપતિ કી લાજ રાખી,તુમ બઢાયો ચીર ,..હરિ તુમ,ભક્ત કારન રૂપ નરહરિ,ધર્યો આપ શરીર ,..હરિ તુમ,હારીને કશ્યપ માર લીન્હો,ધર્યો નાહીન રૂપ ,..હરિ તુમ,બુડતે ગજરાજ રાખ્યો,કિયો બહિર નીર...
સ્વામી સબ સંસાર કે || Swami Sab Sansar Ke Lyrics || Bhajan Lyrics
સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન,સ્થાવર જંગમ પાવક પાણી ધરતી બીજ સમાન,સબમેં મહિમા તારી દેખી કુદરત કે કરબાન.વિપ્ર સુદામા કો દરિદ્ર ખોયો બાલે કી પહેસાન,દો મુઠી તાંદુલ કી ચાબી દિન્હો ...
સુણી મેં હરિ આવન || Suni Me Hari Aavan Lyrics || Bhajan Lyrics
સુણી મેં હરિ આવન કી આવાજ,મહલ ચઢ ચઢ જાઉં મોરી સજનીકબ આવૈ મહારાજદાદર મોર બપૈયા બોલેકોયલ મધુરે સાજ,....સુણી મેં હરિ,ઉમગ્યો ઇન્દ્ર ચહુ દિશ બરસે,દામણી છોડી લાજધરતી રૂપ નયા ધરિયાં હૈઇન્દ્ર મિલાન...
સુંદરશ્યામ તજી હો || Sundar Shyam Taji Ho Lyrics || Bhajan Lyrics
સુંદરશ્યામ તજી હો અમને,બલિહારી રસિયા ગિરધારી,...સુંદરશ્યામ,મથુરાના વાસી ન બનીયે જીસુંદરશ્યામ તજી હો અમને,...સુંદરશ્યામ,વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,વ્રજ વાટ લાગી હવે ખારી,...સુંદરશ્યામ,જમુનાનો કાંઠો વ્હાલા ખાવાને દોડેછે,અકળાવી દે છે હવે ભારી ,...સુંદરશ્યામ,વૃંદાવન કેરી...
અબ તેરો દાવ લગો હે || Ab Tero Dav Lago Hai Lyrics || Bhajan...
અબ તેરો દાવ લગો હે,ભજ લે સુંદર શ્યામ ,... અબ તેરો,ગણિકા તારણ વિષ ઓધારણ,સબકે પુરણ કામ ,... અબ તેરો,પ્રભુ ભજન મેં નિશદિન રાચી,પલ પલ કરું પ્રણામ ,... અબ તેરો,ગાઈ ગાઈ પ્રભુકો...
સુણ લેજો બિનતી || Sun Lejo Binti Lyrics || Bhajan Lyrics
સુણ લેજો બિનતી મોરી મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી,તુમ તો પતિત અનેક ઉદ્ધારે ભાવ સાગર સે તારેમૈં સબકા તો નામ ન જાણું કોઈ કોઈ નામ ઉચારે,અંબરીષ સુદામા નામાં તુમ પહુંચાયે ધામાધ્રુવપાંચ ...
પ્રભુ વિના બીજે ક્યાંય || Prabhu Vina Bije Kyay Lyrics || Bhajan Lyrics
પ્રભુ વિના બીજે ક્યાંય સુખ નથીસુખ છે તમારા ચરણો માં,...હો શ્યામળિયા જી,સુખ છે તમારા ચરણો માંએ મારા ગુરુ એ કહ્યું કરણ માં,...હો શ્યામળિયા જી,જપ તપ તીરથ મારે ચારે પદારથએ સૌ આપના...