Tag: ઊંચી મેડી તે મારા સંતની રે Lyrics
ઊંચી મેડી તે મારા સંતની | Unchi Medi Te Mara Santni Lyrics
ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા'લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
અમને તે તેડાં શીદ મોકલ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચૂંદડી,
મેં તો મા'લી...