Tag: gujaratt lagnageet lyrics
આજ વગડાવો વગડાવો રૂડાં | Aaj Vagadavo Vagadavo Lagnageet Lyrics
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ,
હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ,
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે,
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
વગડાવો વગડાવો રૂડાં...