Tag: Hete Harino Ras Lyrics
હેતે હરિરસ પીજીએ | Hete Hari No Ras Pijiye Lyrics
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર,
કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર,
હેતે હરિરસ પીજીએ…
સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ,
રંગ પતંગ નો ઉડી જશે, હાં...