Tag: Hu Kai Gando Nathi Re Lyrics
હું ગાંડો નથી રે | Hu Kai Gando Nathi Re Lyrics
હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે...
કોઈનો છેતર્યો છેતરાઉ એવો ભોળો નથી રે.
હું ગાંડો નથી રે..
ચપટી ચોખ્ખા લઈને મંદિરીયે આવે ,
આઘા ઉભા રહી ફદીયા ફગાવે ,
એવા પીતળિયા હું કઈ લેતો...