Tag: jivanji nai re java dau lyrics
જીવણજી નઇ રે જવા દઉં આજ | JIvanji Nai Re Java Dau Aaj Lyrics
જીવણજી નઇ રે જવા દઉં આજ ,
કે વનમાં રાતલડી રાખું રે ,
કે મારી નથડીનો શણગાર ,
મારા રૂદીયામાં માં રાખું રે ,
કે મારી ટીલડીનો શણગાર ,
મારા હૈયામાં રાખું રે ,
જીવણજી નઇ રે...