Tag: koyal bethi ambaliya ne lyrics
કોયલ બેઠી આંબલીયા ની ડાળ | Koyal Bethi Ambaliya Ni Dal Lyrics | Lagna Geet...
કોયલ બેઠી આંબલીયા ની ડાળ
મારો મોરલીયો બેઠો રે
ગઢને કાંગરે માણારાજ
કોડીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ
કોયલ માંગે કડલાની જોડ
મારો મોરલીયો માંગે રે
લટીયેલ લાડલી માણારાજ
હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ...