Tag: mirabai bhajan book lyrics
તમેં પધારો વનમાળી | Tame Padharo Vanmali Lyrics
તમેં પધારો વનમાળી રે,
હારે મે તો કીધીછે ઠાકર થાળી રે,
હવે તમેં પધારો વનમાળી રે,
પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી,
માંહે નથી બાસુંદી કે પુરી,
મારે સાસુ નણદી છે શૂળી,
પધારો વનમાળી રે,
પ્રભુ ભાત ભાતના લાવુંમેવા,
તમે પધારો...