Tag: Nagar Nada Re Lyrics
નાગર નંદા રે | Nagar Nanda Re Lyrics
નાગર નંદા રે ,
મુગુટ પર વારી જાઉં,
નાગર નંદા રે,
વનસ્પતિ મેં તુલસી બડી હે,
નદિયન મેં બડી ગંગા,
નાગર નંદા રે,
સબ દેવનમેં શિવજી બડે હે,
તારન મેં બડા ચંદા ,
નાગર નંદા રે,
સબ ભકતોમેં ભરથરી બડે...