Tag: ramapir gujarati bhajan lyrics
મારા રામાધણી રે | Mara Rama Dhani Re Lyrics
હે મારા રામાધણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
એ પેલો પેલો પરચો પીર પરણિયામાં પુર્યો
એવા કંકુના પગલે પધાર્યા ઘણી રે
તારો મહિમા ઘણો વારે આવો
મારી નૈયા ને પાર ઉતારો,
હે...