Tag: vage chhe venu ne lyrics
વાગે છે વેણુ ને વાગે વાંસલડી | Vage Chhe Venu Ne Vage Chhe Vansaladi...
વાગે છે વેણુ ને વાગે વાંસલડી
રાધા બેનીના વિવાહ આદર્યા,
કાકા વીનવીએ કિશોરભાઈ તમને
રૂડા માંડવડા બંધાવજો,
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો
રાધા બેનીના વિવાહ આદર્યા,
માસી વીનવીએ હિનાબેન તમને
નવલા ઝવેરી તેડાવજો,
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો
રાધા બેનીના...