કોઈ કછું કહે || Koi Kachhu Kahe Lyrics || Bhajan Lyrics

0
410
કોઈ કછું કહે મન લગા,

ઐસી પ્રીત લાગી મન મોહન,
જૈસે સોનેમેં સુહાગા,..કોઈ કછું કહે મન લગા,

જનમ જનમ સોવે યે મનવા ,
સદગુરુ શબ્દ સુણી જાગા,..કોઈ કછું કહે મન લગા,

માત તાત સુત કુટુંબ કબીલા,
તુટ ગયા જૈસે ધાગા,..કોઈ કછું કહે મન લગા,

મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ,
ભાગ્ય હમારા જાગા,..કોઈ કછું કહે મન લગા,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here