બાલ મૈં વૈરાગણ || Bal Mai Vairagan Lyrics || Bhajan Lyrics

0
245
બાલ  મૈં  વૈરાગણ  હૂંગી,
જિન ભેષા મારો સાહિબ રીઝે, સોહી ભેષ ધરુંગી,

શીલ સંતોષ ધરું ઘટ ભીતર,સમતા પકડ રહૂંગી,
જાકો નામ નિરંજન  કહીયે, તાકો  ધ્યાન ધરુંગી,

ગુરુ કે જ્ઞાન રંગુ તન કપડાં, મન મુદ્રા પહેનુંગી,
પ્રેમ પ્રિતસુ હરિ ગુણ ગાઉ,ચરણન લિપટ રહૂંગી,

યા તનકી મેં કરું કીગરી,  રચના નામ કાહૂંગી,
મીરા કે પ્રભુ ગિરધર નાગર,સાધુ સંગ રહૂંગી,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here