અજ્ઞાની ઉપાધીયું || Agyani Upadhiyu Lyrics || Bhajan Lyrics

0
406
અજ્ઞાની ઉપાધીયું કરશે  જી,…હે વીરા,
પાત્ર રે પરખ્યા વિના એનો સંગડો ન કરીયે, હો જી,

અજ્ઞાની ઉપાધીયું કરશે  જી,…હે વીરા,
હે વીરા સદગુરુ સંતની પ્રતીતિ ન આણે, હો જી,

એવા સલિલો કેમ સુધરશે જી,…હે વીરા,
હે વીરા અંગના ઉજળા ને મનના છે મેલા, હો જી,

એ  ધ્યાન  પ્રભુનું  ધારે જી,…હે વીરા,
હે  વીરા  ભક્ષ મળે પણ  લક્ષ ન મેલે,હો જી,

એ ચાંચે  મચ્છી ઓ મારે  જી,…હે વીરા,
હે  વીરા   હિમ   નો    ઠરેલ,…હો  જી,

દેવલદે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here