ગામને ગોંદરે બે નાળિયેરી | Gaam Ne Gondre Be Naliyeri Lyrics

0
184
માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી
ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી,
શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી
ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી,
ઓઢો સવિતાવહુ પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી,
મારા મગનભાઈ સાડી સાટવે બે નાળિયેરી
ગોરા મારે કવિતાભાભીને કાજ બે નાળિયેરી,
ઓઢો કવિતાભાભી પાતળાં બે નાળિયેરી
હાલો ચાલો માંડવડાં વચાળ બે નાળિયેરી,
Gaam Ne Gondre Be Naliyeri

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here