જ્ઞાનકટારી મારી || Gyankatari Mari Lyrics || Bhajan Lyrics

0
299
જ્ઞાનકટારી મારી અમને
પ્રેમ પ્રેમકટારી મારી  રે.
મારે આંગણે રે રામજી
તપસીઓ રે  તપે  રે…..

કાને  કુંડળ  જટાધારી  રે.
રાણાજી  અમને…જ્ઞાનકટારી,

મકનોસે હાથી રામજી લાલ અંબાડીરે
અંકુશ દઈ દઈ હારી રે….રાણાજી

ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે
એવી છે ભક્તિ અમારી રે..રાણાજી

બાઈમીરા કે પ્રભુ ગિરધર નાગર
ચરણકમળ બલિહારી રે…રાણાજી,


-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here