ધિક હે જગમેં || Dhik Hai JagMe Lyrics || Bhajan Lyrics

0
181
ધિક હે જગમેં જીવન જાકો ભજન બીના દેહ ધરી,

જબ માતાકી કૂખ જન્મ્યો આનંદ હર્ષ ઉચ્ચારી,
જગમેં આય ભજન ના કીન્હો જનની કો ભારે મારી,…ધિક હે જગમેં,

કાગ કોયલ તો સબ રંગ એકે કોઈ ગોરી કોઈ કારી,
વો બોલે તો  તિરજ  મારે વો બોલે  જગ  પ્યારી,,…ધિક હે જગમેં,

વાગલ તો શિર ઊંધે ઝુલે વાંકી કોન વિચારી,
ફૂલ સબ કોઈ કરણી કે ચાખે  માનો બાત હમારી,…ધિક હે જગમેં,

જૂની  નાવ  મિલા  કેવટિયા ભવસાગર બહુ  ભારી,
મીરાકહે પ્રભુ ગિરધર નાગુણ પ્રભુ મોહે પાર ઉતારી,…ધિક હે જગમેં,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here