નાથ તુમ જાનત હો || Nath Tum Janat Ho Lyrics || Bhajan Lyrics

0
175
નાથ તુમ જાનત હો સબ ઘટ કી,
મીરા  ભક્તિ  કરે  પરગટ કી,…નાથ તુમ જાનત,

રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,
પાવ મેં ઘૂંઘરું રૂમ ઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી,…નાથ તુમ,

નાઈ ધોઈ મીરા માળા ફેરે, સેવા કરે રઘુવર કી,
શાલિગ્રામ કો ચંદન ચડાવે, ભાલ તિલક બીચ ટપકી,…નાથ તુમ,

વિષ કે પ્યાલા રાણાજીને ભેજા, સાધુ સંગત મીરા અટકી,
કર ચરણામૃત પી ગઈ મીરા, જૈસે  રામ રસકી કટકી,…નાથ તુમ,

સુરતાકી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી,
બાઈમીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,સુરતી લગી જૈસી નટકી,…નાથ તુમ,

-મીરાંબાઈ,


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here