પિય બિન સૂનો || Piy Bin Suno Lyrics || Bhajan Lyrics

0
194
પિય બિન સૂનો મ્હારો દેશ,
પિય બિન સૂનો છે જી મ્હારો દેશ,

ઐસો હૈ કોઈ પીય સે મિલાવૈ,
તન મન  કરું  સબ પેશ,
તેને કારણ બન બન ડોલું,
કરકે જોગણ વેશ,…..પિય બિન સૂનો ,

અવધિ બીતી અજહું ન આયે,
પંડર   કો   ગયા   કેસ,
મીરા કહે પ્રભુ કબ રે મિલોગે,
તજ દિયો નગર ન દેશ,…..પિય બિન સૂનો ,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here